Date And Time:

Our Performance Of Feb 2018



Today's Message

TRIAL

SEND SMS FOR TRIAL

EQUITY - COMMODITY OR BOTH

TO

 09920033678

www.GoldSilverAlert.com

Tuesday, October 12, 2010

Goldplus

ગોલ્ડ્પ્લસ રજુ કરે છે ડાયમનટાઈન દાગીના


Diamond = Hira
Diamantine = Hira Jevo Patthar
Jiram - Hirama Tirad
Gem = Kimati patthar
Jewellery = Daagina
ડાયમનટાઈન એક પથ્થર છે જે હીરાની બધી જ ગુણવત્તા ધરાવે છે. પણ હીરો નથી.પણ હીરાની જગ્યા લઈ શકે તેમ છે. ડાયમનટાઈન એટલો સસ્તો છે કે તે હીરાની કિમતના ૧૦% માં મળી રહે છે. ભારતની સ્ત્રીઓ હીરા પાછળ ગાંડી છે. પણ હીરા લેવાની ત્રેવડ દરેક સ્ત્રીમાં નથી હોતી.પણ હવે ડાયમનટાઈન દરેક સ્ત્રી લઈ શકશે. 

ટાટા ગ્રુપની ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ ગોલ્ડપ્લસ ડાયમનટાઈન દાગીના રજુ કરે છે. 

હીરા જેવી ગુણવત્તાને કારણે કંપની લીસોટા પડવા, ચળકાટ ગુમાવવો વગેરે સામે જીવનભરની વોરંટી આપે છે. આ દાગીના ૧૮ કેરેટ સોના પર બનાવવામાં આવે છે. ડાયમનટાઈન ક્રીસ્ટલ હોવાને કારણે તેમા તિરાડ (જીરમ) નથી હોતી. (હીરામા જીરમ હોવી તેને અપશુકનિયાળ માનવામાં આવે છે). 

આ દાગીનાની રૅન્જ રૂ. ૧૮૦૦ થી લઈને રૂ. ૩,૦૦,૦૦૦ સુધીની છે. ગોલ્ડપ્લસ આ દાગીના ૨૯ દેશોમાં વેચે છે.

No comments:

Post a Comment

Get Trial

TRIAL

SEND SMS FOR TRIAL

EQUITY - COMMODITY OR BOTH

TO

 09920033678

www.GoldSilverAlert.com

Advertisement